Mr. Khaman

Call Directions

Mr. Khaman अन्नं न निन्द्यात्

પિઝા તો ગમે ત્યારે ખાઈ શકશો, પણ ગરમાગરમ ખમણનો સ્વાદ જ કંઈક અલગ છે! 😋💛તો કહો, તમે કોની ટીમમાં છો — ખમણ કે પિઝા? 👇📍 Mr. Kh...
10/31/2026

પિઝા તો ગમે ત્યારે ખાઈ શકશો, પણ ગરમાગરમ ખમણનો સ્વાદ જ કંઈક અલગ છે! 😋💛
તો કહો, તમે કોની ટીમમાં છો — ખમણ કે પિઝા? 👇

📍 Mr. Khaman
1753 Albion Rd, Unit 1, Etobicoke, ON M9V 1C3

Some cravings have only ONE destination! 🤤💛From cheesy surprises to delicious Gujarati treats, every craving has an answ...
10/30/2026

Some cravings have only ONE destination! 🤤💛

From cheesy surprises to delicious Gujarati treats, every craving has an answer — MR. KHAMAN! 😍🔥

Tag your foodie partner who needs to see this! 👇

📍 1753 Albion Rd, Unit, Etobicoke, ON

⏰ Hours to Relish:
• Monday–Sunday: 7:30 AM to 12 AM
• Open on long weekends too!

FoodieFinds DesiFood

10/28/2026

ONE an only MR.KHAMAN 🤤😍

⏰Hours to Relish:
• Monday-Sunday : 7:30 AM to 12 AM
(including long
weekends!)

📍1753 Albion Rd, Unit 1, Etobicoke, ON M9V 1C3

Why wait? Gather your friends and taste the best
of Surati street food right here in Toronto.

Tag us in your favorite moments! 💖



3 વર્ષ પહેલાં શરૂ થયેલી સફર આજે 3 વર્ષની સુંદર યાદ બની ગઈ છે. ❤️દરેક Bite સાથે અમને પ્રેમ આપનાર દરેક customer નો દિલથી આ...
10/25/2026

3 વર્ષ પહેલાં શરૂ થયેલી સફર આજે 3 વર્ષની સુંદર યાદ બની ગઈ છે. ❤️

દરેક Bite સાથે અમને પ્રેમ આપનાર દરેક customer નો દિલથી આભાર! 🧡

આ 3rd Anniversary પર અમારી તરફથી એક નાની celebration —
🔥 સુરતી નાયલોન ખમણ માત્ર $1.99!

🗓️ 19–25 October 2026
📍 All MR. KHAMAN Locations
🍽️ DINE-IN ONLY

🚨 Rewards Members ONLY

Rewards Account અને Restaurant પર Membership Barcode Scan જરૂરી.

❌ Takeout પર Offer લાગુ નથી.

તમારા પ્રેમથી 3 વર્ષ… હવે આગળની સફર તમારી સાથે! 🥰

$1.99 માં નાયલોન ખમણ?! 😍હા, તમે બરાબર વાંચ્યું!Mr. Khaman ના 3rd Anniversary Celebration પર સુરતી નાયલોન ખમણ હવે માત્ર $...
10/24/2026

$1.99 માં નાયલોન ખમણ?! 😍
હા, તમે બરાબર વાંચ્યું!

Mr. Khaman ના 3rd Anniversary Celebration પર સુરતી નાયલોન ખમણ હવે માત્ર $1.99! 💛

🗓️ 19–25 October 2026
🍽️ DINE-IN ONLY
📍 All Locations

🚨 માત્ર Rewards Members માટે!

Account બનાવો → Login કરો → Barcode Scan કરાવો → અને માણો $1.99 Nylon Khaman! 🤤

❌ Takeout પર Offer નથી.

🎉 3 વર્ષ પૂરા થયા… અને ખુશી મનાવવાની સૌથી મજાની રીત? ખમણ સાથે! 💛અમારી 3rd Anniversary પર માણો સુરતી નાયલોન ખમણ માત્ર $1....
10/23/2026

🎉 3 વર્ષ પૂરા થયા… અને ખુશી મનાવવાની સૌથી મજાની રીત? ખમણ સાથે! 💛

અમારી 3rd Anniversary પર માણો સુરતી નાયલોન ખમણ માત્ર $1.99માં! 🤤🔥

🗓️ 19–25 October 2026
📍 All MR. KHAMAN Locations
🍽️ DINE-IN ONLY

🚨 REWARDS MEMBERS ONLY
Rewards Account + Membership Barcode Scan ફરજિયાત.

❌ Takeout પર Offer લાગુ નથી.

3 વર્ષની સફરમાં અમારો સાથ આપવા બદલ Thank You! ❤️

ત્રણ વર્ષનો વિશ્વાસ. ત્રણ વર્ષનો સ્વાદ. ત્રણ વર્ષનો પ્રેમ.આ સફરને વધુ ખાસ બનાવવા માટે Mr. Khaman 3rd Anniversary Special...
10/22/2026

ત્રણ વર્ષનો વિશ્વાસ. ત્રણ વર્ષનો સ્વાદ. ત્રણ વર્ષનો પ્રેમ.

આ સફરને વધુ ખાસ બનાવવા માટે Mr. Khaman 3rd Anniversary Special લઈને આવ્યું છે! 🎉

🔥 સુરતી નાયલોન ખમણ — માત્ર $1.99!

🗓️ 19–25 October 2026
📍 All MR. KHAMAN Locations
🍽️ DINE-IN ONLY

🚨 REWARDS MEMBERS ONLY

તમારું Rewards Account હોવું જરૂરી છે અને Restaurant પર Membership Barcode Scan કરાવવો ફરજિયાત છે.

New Member? પહેલાં Account બનાવો.
Existing Member? Login કરો અને Barcode Scan કરાવો.

❌ Takeout પર Offer નથી.
❌ Barcode Verification વગર Offer લાગુ નહીં પડે.

અમારી 3rd Anniversary ની ખુશીમાં ખાસ તમારા માટે —🇨🇦 સુરતી નાયલોન ખમણ માત્ર $1.99! 🤤🔥🗓️ 19–25 October 2026📍 All MR. KHAMA...
10/21/2026

અમારી 3rd Anniversary ની ખુશીમાં ખાસ તમારા માટે —
🇨🇦 સુરતી નાયલોન ખમણ માત્ર $1.99! 🤤🔥

🗓️ 19–25 October 2026
📍 All MR. KHAMAN Locations
🍽️ DINE-IN ONLY

🚨 આ ખાસ Offer માત્ર Rewards Members માટે!

✅ Rewards Account જરૂરી
✅ New Customers — પહેલાં Account બનાવવું
✅ Existing Members — Account માં Login કરવું
✅ Restaurant પર Membership Barcode Scan ફરજિયાત

❌ No Account / No Barcode Verification = No Offer
❌ Takeout માટે Offer લાગુ નથી

🎁 Rewards Member બનો, Exclusive Offers મેળવો અને Mr. Khaman સાથે આ 3 વર્ષની ખુશી Celebrate કરો! 💛

અધર્મ પર ધર્મની અને અસત્ય પર સત્યની જીતના પાવન પર્વ દશેરાની હાર્દિક શુભકામનાઓ! ❤️🙏આ દશેરા પર પરિવાર સાથે માણો ગરમાગરમ ફા...
10/20/2026

અધર્મ પર ધર્મની અને અસત્ય પર સત્યની જીતના પાવન પર્વ દશેરાની હાર્દિક શુભકામનાઓ! ❤️🙏

આ દશેરા પર પરિવાર સાથે માણો ગરમાગરમ ફાફડા, મીઠી જલેબી, ચટપટા ભજીયા અને Mr. Khaman ના ગુજરાતી સ્વાદની મજા! 😋🥨🍯

આ તહેવાર તમારા જીવનમાં લાવે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓથી ભરેલી નવી શરૂઆત. ✨

🎊 Happy Dussehra from Mr. Khaman! 🎊

3 વર્ષનો પ્રેમ ❤️ 3 વર્ષનો વિશ્વાસ 💛 અને 3 વર્ષનો ગુજરાતી સ્વાદ!અમારી 3rd Anniversary ની ખુશીમાં, Canada માં સુરતી નાયલો...
10/20/2026

3 વર્ષનો પ્રેમ ❤️ 3 વર્ષનો વિશ્વાસ 💛 અને 3 વર્ષનો ગુજરાતી સ્વાદ!

અમારી 3rd Anniversary ની ખુશીમાં, Canada માં સુરતી નાયલોન ખમણ હવે માત્ર $1.99! 😍🔥

🗓️ 19–25 October 2026
📍 All MR. KHAMAN Locations
🍽️ DINE-IN ONLY
💰 Nylon Khaman — JUST $1.99

🚨 REWARDS MEMBERS ONLY!

✅ Reward Points Account હોવું જરૂરી
✅ નવા ગ્રાહકોએ પહેલાં Account બનાવવું
✅ Existing Members એ Account માં Login કરવું
✅ Restaurant પર Membership Barcode Scan ફરજિયાત

❌ No Rewards Account / Barcode Verification = No Offer
❌ Takeout પર Offer લાગુ નથી

🎁 Rewards સાથે જોડાયેલા રહો અને આવનારી Exclusive Offers & Member Promotions નો લાભ લેતા રહો!

Address

1753 Albion Road Unit 1, Etobicoke
Kitchener, ON
M9V1C3

Opening Hours

Monday 7:30am - 12am
Tuesday 7:30am - 12am
Wednesday 7:30am - 12am
Thursday 7:30am - 12am
Friday 7:30am - 12am
Saturday 7:30am - 12am
Sunday 7:30am - 12am

Telephone

+14167407770

Website

Alerts

Be the first to know and let us send you an email when Mr. Khaman posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Nearby restaurants