Atithi

Atithi Serving our famous Gujarati Thali since last 24 years with the largest sitting capacity
(778)

આજે આપણું 'અતિથી' કરી રહ્યું છે ૨૩મા વર્ષમાં મંગલ પ્રવેશ... 🌟આજથી બરાબર ૨૨ વર્ષ પહેલાં આષાઢી બીજે 'રથયાત્રા' ના પાવન દિવ...
20/06/2023

આજે આપણું 'અતિથી' કરી રહ્યું છે ૨૩મા વર્ષમાં મંગલ પ્રવેશ... 🌟

આજથી બરાબર ૨૨ વર્ષ પહેલાં આષાઢી બીજે 'રથયાત્રા' ના પાવન દિવસે શરૂ થઈ હતી આપણી 'રસયાત્રા'! સતત ૨૨ વર્ષોનો આપનો પ્રેમ, સહકાર અને વિશ્વાસ... અને સામે 'અતિથી'નો એ જ સ્વાદ અને ગુણવત્તા!

તો આ મંગલ દિને પધારો અને લાભ ઉઠાવો 'અતિથી' ની આજની સ્પેશિયલ વાનગીઓનો...

આજે અષાઢી બીજના પાવન દિવસે આપનું માનીતું અને ગુજરાતનું જાણીતું સ્વાદનું સરનામું **અતિથિ** કરી રહ્યું છે ૨૨મા વર્ષમાં મંગ...
01/07/2022

આજે અષાઢી બીજના પાવન દિવસે આપનું માનીતું અને ગુજરાતનું જાણીતું સ્વાદનું સરનામું **અતિથિ** કરી રહ્યું છે ૨૨મા વર્ષમાં મંગળ પ્રવેશ!!

૨૧ વર્ષો સુધી અમારામાં વિશ્વાસ ટકાવી રાખવા અને સતત પ્રેમ આપી અમને મોખરાનું સ્થાન અપાવવા બદલ સમગ્ર 'અતિથિ પરિવાર' આપ સૌનૌ હ્યદયપૂર્વક આભારી છે.

રથયાત્રાની શુભકામનાઓ!
✨🙏🏼✨

રથયાત્રાના પાવન દિવસે આપણું 'અતિથિ' સર કરે છે તેની રસયાત્રાનો એક નવો માર્ગ સ્તંભ! ૨૦ વર્ષ પૂરા કરી ૨૧મા વર્ષમાં મંગળ પ્ર...
12/07/2021

રથયાત્રાના પાવન દિવસે આપણું 'અતિથિ' સર કરે છે તેની રસયાત્રાનો એક નવો માર્ગ સ્તંભ!

૨૦ વર્ષ પૂરા કરી ૨૧મા વર્ષમાં મંગળ પ્રવેશ!
આપ સૌના અવિરત પ્રેમ, સાથ આપે સહકાર બદલ ખૂબ ખૂબ આભાર... 🙏🏼

13/06/2021

'અતિથિ' આપને આવકારે છે! 🙂🙏🏼

We are now open for dine-in and heartily welcoming our valuable customers with all the hygiene and safety measures.

Atithi's all new tasty, hot and hygienic takeaway menu is out!!   Also available on Zomato.
10/06/2021

Atithi's all new tasty, hot and hygienic takeaway menu is out!!

Also available on Zomato.

⚠️Dear Customers, Please be aware of such scams.
05/03/2021

⚠️

Dear Customers,
Please be aware of such scams.

Once Again ⚠️FAKE PAGE AND SCAM ALERT!Dear Atithi lovers,This is to bring to your attention that recently three fake pag...
03/03/2021

Once Again

⚠️

FAKE PAGE AND SCAM ALERT!

Dear Atithi lovers,

This is to bring to your attention that recently three fake pages have been created with the name, address and pictures of Atithi. They not only pretend to be Atithi but also are doing online fraud. Fake schemes like 'Buy one Thali get Two free', or 'BOGO' have never been promoted by Atithi. We believe only in providing food with highest quality and best taste since almost last two decades.

Thus we request you all to please don't get carried away buy such fake pages, content and schemes. This is the only page that Atithi has.

We are sharing the pictures and links to these fake pages. If possible please report them as 'Fake Page' to Facebook.

__________________________________

https://www.facebook.com/Atithi-Dining-Hall-103439168303983/

https://www.facebook.com/Atithi-Dining-Hall-Restaurant-101673071963013/

https://www.facebook.com/Atithi-Dining-Hall-108745227411851/

https://www.facebook.com/Atithi-Dining-Hall-543942763204614

___________________________________

Thank you,

ATITHI management.
🙏🏼

⚠️FAKE PAGE AND SCAM ALERT!Dear Atithi lovers,This is to bring to your attention that recently three fake pages have bee...
10/02/2021

⚠️

FAKE PAGE AND SCAM ALERT!

Dear Atithi lovers,

This is to bring to your attention that recently three fake pages have been created with the name, address and pictures of Atithi. They not only pretend to be Atithi but also are doing online fraud. Fake schemes like 'Buy one Thali get Two free', or 'BOGO' have never been promoted by Atithi. We believe only in providing food with highest quality and best taste since almost last two decades.

Thus we request you all to please don't get carried away buy such fake pages, content and schemes. This is the only page that Atithi has.

We are sharing the pictures and links to these fake pages. If possible please report them as 'Fake Page' to Facebook.

__________________________________

https://www.facebook.com/Atithi-Dining-Hall-103439168303983/

https://www.facebook.com/Atithi-Dining-Hall-Restaurant-101673071963013/

https://www.facebook.com/Atithi-Dining-Hall-108745227411851/

___________________________________

Thank you,

ATITHI management.
🙏🏼

આપના અવિરત પ્રેમ, સાથ અને શુભકામનાઓ સાથે આજના શુભ દિવસે  'અતિથિ' કરી રહ્યું ૨૦મા વર્ષમાં મંગલ પ્રવેશ...✨✨🙏🏼✨✨આજના આ ખાસ ...
23/06/2020

આપના અવિરત પ્રેમ, સાથ અને શુભકામનાઓ સાથે આજના શુભ દિવસે 'અતિથિ' કરી રહ્યું ૨૦મા વર્ષમાં મંગલ પ્રવેશ...

✨✨🙏🏼✨✨

આજના આ ખાસ દિવસે વિશિષ્ટ મેનુ સાથે અને કોરોના કાળમાં સલામતીના તમામ માપદંડો જાળવીને અમે તમારું સત્કાર કરવા માટે તૈયાર છીએ.

08/06/2020

અમારા ચાહક મિત્રો માટે શુભ સમાચાર. સરકારના તમામ સુરક્ષા અને સ્વચ્છતાના માપદંડોને અમલમાં મૂકી આપનું ‘અતિથિ’ ફરીથી ધમધમતું થઈ ગયું છે. આપનું સ્વાગત છે!

સમય સવારે ૧૧:૦૦ થી ૩:૦૦
(હાલ પૂરતું સાંજે બંધ રહેશે)

We are now open with all safety and hygiene measures implemented. Welcome!
Timings morning 11:00 to 3:00
(Temporarily closed in evening)

Address

Mohini Tower, Judges Bungalow Road, Bodakdev 1st Floor
Ahmedabad
380054

Opening Hours

Monday 11am - 3pm
7pm - 10pm
Tuesday 11am - 3pm
7pm - 10pm
Wednesday 11am - 3pm
7pm - 10pm
Thursday 11am - 3pm
7pm - 10pm
Friday 11am - 3pm
7pm - 10pm
Saturday 11am - 3pm
7pm - 10pm
Sunday 11am - 3pm
7pm - 10pm

Telephone

917926858806

Alerts

Be the first to know and let us send you an email when Atithi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Atithi:

Share