Mr.Dhokla

Mr.Dhokla Mr. Dhokla is a leading brand in Dhokla (Gujarati: ઢોકળા) which is a vegetarian food item that originates from the Indian state of Gujarat.

23/12/2025

Cake vibes. Dhokla soul 💛
This is how Gujarat celebrates 🎉

FarsanLove SuratFood DesiFood

🏏 FOUR Sponsors for FOURS! 🏏Mr. Dhokla is proud to be one of the four sponsors powering the PROGRESS ALLIANCE CRICKET LE...
07/02/2025

🏏 FOUR Sponsors for FOURS! 🏏

Mr. Dhokla is proud to be one of the four sponsors powering the PROGRESS ALLIANCE CRICKET LEAGUE! 🎉 Every boundary hit is as exciting as every bite of our Dhokla, Khaman, and Locho! 😋

Cricket & Taste – A Winning Combination! 🏆⚡
Tag your cricket squad & tell us your favorite Mr. Dhokla snack! 🍽️

શું તમે તમારી બર્થ ડે અને એનિવર્સરી નું સેલિબ્રેશન દેશી-ગુજરાતી-હેલ્ધી સ્ટાઇલ માં કરવા માંગો છો? તો હમણાં જ તમારો ઓર્ડર ...
17/10/2024

શું તમે તમારી બર્થ ડે અને એનિવર્સરી નું સેલિબ્રેશન દેશી-ગુજરાતી-હેલ્ધી સ્ટાઇલ માં કરવા માંગો છો? તો હમણાં જ તમારો ઓર્ડર કોલ કરી બુક કરાવો :
📞97141 74000 / 88666 88141

સ્નેહી શ્રી,હૃદયના ધબકારે, આશાના અજવાળે, લાગણીના તારથી, શ્રદ્ધાના કિરણોથી, તમારા સહયોગથી અમ આંગણિયે શુભોત્સવ આવ્યો છે.શ્...
05/04/2024

સ્નેહી શ્રી,

હૃદયના ધબકારે, આશાના અજવાળે, લાગણીના તારથી, શ્રદ્ધાના કિરણોથી, તમારા સહયોગથી અમ આંગણિયે શુભોત્સવ આવ્યો છે.

શ્રી શ્રી રાધા દામોદર ભગવાન ની અસીમ કૃપા અને પ્રસન્નતાથી, તથા ગુરુજનો, વડીલો અને મિત્રોના સથવારે અમારા સોપાન MR.DHOKLA ~ ADAJAN ના શુભ આરંભ પ્રસંગે આપનો સાથ અમારી સફળતાનું સંભારણું બની રહેશે. અમારા આ સાહસમાં સહભાગી થઇ, અમારો વિશ્વાસ અને ઉત્સાહ વધારશો જી.

તારીખ : 7/4/2024, રવિવાર
સમય : સાંજે 5 થી આપના આગમન સુધી

લોકેશન :
📍 25, રોયલ રેસીડેન્સી, મહાલક્ષ્મી મંદિર ની સામે, શાહ જમનાદાસ ઘારીવાળા ની બાજુમાં, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત
https://maps.app.goo.gl/cAKMeVpB8cpCmM7j9?g_st=ic

નિમંત્રક :
Mr.Dhokla Family

Address

Surat
395009

Opening Hours

Monday 6am - 9pm
Tuesday 6am - 9pm
Wednesday 6am - 9pm
Thursday 6am - 9pm
Friday 6am - 9pm
Saturday 6am - 9pm
Sunday 6am - 9pm

Telephone

+919714174000

Alerts

Be the first to know and let us send you an email when Mr.Dhokla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mr.Dhokla:

Share