25/11/2026
સંગે મોંગલ માં જય મોગલ માં મોગલ ધામ ભગુડા જય શ્રી માગલ માં Mogal dham bhaguda
માં મોગલના ચરણોમાં શીશ નમાવતા જ મનને અપાર શાંતિ મળે છે. 🙏✨
,🙏
ભગુડા વાળી મા મોગલ એટલે અતૂટ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર. ભગુડા (મહુવા તાલુકો, ભાવનગર જિલ્લો) માં બિરાજમાન માં મોગલના દર્શને લાખો ભક્તો આવે છે.
Talaja
Be the first to know and let us send you an email when Mukesh Makwana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.