04/11/2026
🌼 વાઘ બારસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ! 🙏✨
ગૌમાતાના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય હંમેશાં જળવાઈ રહે. આ પવિત્ર દિવસ તમારા પરિવાર માટે ખુશીઓ અને નવી આશાઓ લઈને આવે! ❤️
Indigo Restaurant – Taste of India તરફથી આપ સૌને વાઘ બારસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 🪔🌸
તહેવારોની ખુશીઓ સાથે માણો સ્વાદિષ્ટ ભારતીય વાનગીઓનો આનંદ! 🍽️😋
📍 1863-1865 Great North Road, Avondale, Auckland 1026
📞 022 045 7209
🌐 www.indigofood.co.nz
[Happy Vagh Baras 2026, Vagh Baras Wishes, Govatsa Dwadashi Wishes, Vagh Baras New Zealand, Indian Restaurant Auckland, Indian Food Avondale, Indigo Restaurant NZ]